Rusfertide (PTG-300) પ્રોડક્ટ તાલીમ વીડિયો

PTG-300નું ઇન્જેક્શન આપતા પહેલા તમારે આ અગત્યની માહિતી જાણવી જરૂરી છે

  • PTG-300ની તૈયારી શરૂ કરતા અને ઇન્જેક્શન આપતા પહેલાં ઉપયોગ માટે નીચેની બધી સૂચનાઓ વાંચો.
  • ડ્રગ કીટ સાથે આપવામાં આવેલા પુરવઠાનો જ ઉપયોગ કરવો.
  • જો કીટની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય અથવા જો કોઈપણ પુરવઠો ખુલ્લો, નુકસાન થયેલો અથવા ગુમ થયેલો હોય તો તેનો ઉપયોગ કરશો નહીં. ક્લિનિકલ સાઇટનો સંપર્ક કરો.
  • રેફ્રિજરેટરમાંથી કીટને ઓછામાં ઓછી 15 મિનિટ પહેલાં બહાર કાઢી લો જેથી તમે તેને ઓરડાના તાપમાને આવવા માટે તૈયાર કરી શકો.
  • દરેક વખતે ઇન્જેક્શન આપતી વખતે તમારે તમારી દવાની કીટ ઉપરાંત શાર્પ કન્ટેનર અને આલ્કોહોલ સ્વેબ (ક્લિનિકલ સાઇટ દ્વારા આપવામાં આવેલા)ની જરૂર પડશે.
  • શીશીની ઉપર રહેલાં ગ્રે રબર સ્ટોપરને સ્પર્શ કરશો નહીં.
  • સિરીંજની ટીપ અથવા સોયને તમારા હાથ અથવા કોઈપણ સપાટીને સ્પર્શ થવા દેવી નહીં.
  • દવાનું મિશ્રણ કર્યાના 4 કલાકની અંદર ઇન્જેક્શન આપી દેવું.
  • માત્ર સબક્યુટેનીયસ ઇન્જેક્શન માટે (સીધું જ ત્વચાની નીચેની ચરબીમાં ઇન્જેક્શન આપો).
  • સલામત હેન્ડલિંગ સહિત કીટમાંથી વપરાયેલા પુરવઠાનો યોગ્ય રીતે નિકાલ કે પરત કેવી રીતે કરવો તે અંગે જાણવા Rusfertide (PTG-300)નો નાશ કરવો વિભાગનો સંદર્ભ લો. તમામ પુરવઠો માત્ર એક જ ઉપયોગ માટે છે.
  • ન વપરાયેલ દવાની શીશીઓ ક્લિનિકલ સાઇટ પર પરત કરો.
શરૂ કરવા માટે અહીં ક્લિક કરો